![]() |
|
Oasis Valleys is now open!You are heartily welcome!![]() As you know, the final touches at “Oasis Valleys” for making it a functional institute, and almost a dozen, novel inauguration functions are on way! The institute is almost ready for residential programs now. Inauguration Programs as well as some residential courses will also take place till end of December, 2011. We are happy and excited to make “Oasis Valleys” open for programs from January 1, 2012 along with these Invitations being sent to you & all our Patrons, Friends, Well-wishers & Supporters. We have created a beautiful, wonderful and unique place together and we are so grateful for all the support for making this dream come true! Now it’s time to make the best use of this institute, and we will not leave any stone unturned for this purpose. “Oasis Valleys” is dedicated to playing its part for the nation-building through facilitating better human-beings and a better society. This is mostly going to be done by organizing lot of self-development programs for the school, college students, teachers & other citizens. Our focus is going to be leadership training so the beneficiaries of “Oasis Valleys” will help to spread the message of Oasis in their own capacity. As an important value that we follow right through inception of Oasis, we’ll make sure that no deserving youth will be deprived of the wonderful character-building opportunities at “Oasis Valleys” for want of money. You are most welcome to sponsor some students groups also, with additional contribution by joining as facilitator/co-facilitator of the program. |
યોગાનુયોગ ઓએસિસ વેલીઝના પ્રથમ કાર્યક્રમના દિવસે એક બીજું અનૌપચારિક વિમોચન પણ શક્ય બન્યું. ઓએસિસ કાર્યશાળાઓ અને તે થકી ચારિત્ર્ય-ઘડતરની અમારી ઝુંબેશને પ્રેરનાર અમારું મુખ્ય પ્રકાશન 'મહાન હૃદયોના સારેગમપધનિ'ની નવી, વિસ્તૃત આવૃત્તિ સંજીવભાઈએ પહેલવહેલી સૌ સમક્ષ મૂકી. મોટા ભાગના મિત્રો ઓએસિસ કાર્યશાળાના સહભાગીઓ હતા- એટલે આ પુસ્તકના મૂલ્યની પ્રતીતિ ધરાવનારા આ મિત્રો સમક્ષ તેની નવી, વિસ્તૃત આવૃત્તિ મૂકતાં લેખક/ફેસિલિટેટર સંજીવભાઈને અનહદ આનંદ થાય જ તે સ્વાભાવિક હતું. ઓએસિસ વેલીઝના ઉદ્ઘાટનની સાથેસાથે 'મહાન હૃદયોના સારેગમપધનિ'ની વિસ્તૃત આવૃત્તિ – ચારિત્ર્ય-ઘડતરની ઝુંબેશને મહત્તમ વ્યાપ આપવા માટેની સજ્જતા અને પ્રતિબદ્ધતાને હાજર રહેલા મિત્રોએ વધાવી તો ખરી જ સાથે તેનો હિસ્સો હોવા બદલ આનંદ અને ગર્વ પણ અનુભવ્યા. વળી, જેમણે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું ક્રાંતિકારી યોગદાન આપ્યું છે તેવા જ્ઞાન-વૃદ્ધ શ્રી ગુલાબભાઈ જાની (સ્થાપક - સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ, રાજકોટ)ના હસ્તે તા. ૧૮-૦૯-૨૦૧૧ના રોજ પુસ્તક વેચાણમાં મુકાયું,
![]() સમરહિલ મૂળ લેખક: એ. એસ. નીલ અનુવાદ માર્ગદર્શન/સંપાદન : સંજીવ શાહ અનુવાદક ટીમ : અમી નાણાવટી હાથી, અલ્કેશ રાવલ, માયા સોની, સંજીવ શાહ, ક્ષમા કટારિયા કિંમત : રૂ. ૩૨૫, પૃષ્ઠ : ૩૮૪ હું માનું છું કે જીવનનો હેતુ આનંદ મેળવવાનો છે - એટલે કે પોતાનો રસ શેમાં સમાયેલો છે તે શોધવાનો છે. શિક્ષણ એ જીવન માટેની પૂર્વતૈયારી સમાન હોવું જોઈએ. ~એ. એસ. નીલ
Catalogue of Oasis Publications Click here to read current issue of "...alive" |
|||||||||||||
| © Copy rights by Oasis - Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India. |


